STD:
6G
Introduction: મિત્રો,અંગ્રેજી શીખવા માટે
ગ્રામર ઉપરાંત અંગ્રેજીનું પ્રાથમિક અટલેકે Basic Knowledge પણ હોવું ખુબજ જરૂરી છે
તો જ અંગ્રેજી
શીખવું આપણાં માટે ઘણું સરળ બનીશે તો આપણે અંગ્રેજીની શરૂઆત પ્રથમ પગથીએથી કરીયે
જેથી કરીને આપણે આગળ જતાં અંગ્રેજી ખુબજ સરળ લાગે.
ક્લાસ-1
First ABCD
A B
C D E
F G H
I J K
L M N
O P Q
R S T
U V W
X Y Z
|
Second abcd
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z
|
ગુજરાતી આલ્ફાબેટ (મૂળાક્ષર )કક્કો
ક-Ka
છ-Chha
ડ-Da
|
ખ-Kha
જ-Ja
|
ગ-Ga
ઝ-Jha
|
ઘ-Gha
ટ-Ta
|
ચ-Cha
ઠ-Tha
|
ઢ-Dha
ધ-Dha
|
ણ-Na
ન-Na
|
ત-Ta
પ-Pa
|
થ-Tha
ફ–Pha,Fa
|
દ-Da
બ-Ba
|
ભ-Bha
વ-Va
ળ-La
|
મ-Ma
શ-Sha
ક્ષ- Xa,Sha
|
ય-Ya
ષ-Sha
જ્ઞ-Gyan
|
ર-Ra
સ-Sa
|
લ-La
હ-Ha
|
બારક્ષરી
ક
|
કા
|
કિ
|
કી
|
કુ
|
કૂ
|
કે
|
કૈ
|
કો
|
કૌ
|
કં
|
કઃ
|
Ka
ખખા |
Ka
|
Ki
|
Kee
|
Ku
|
koo
|
Ke
|
Kai
|
Ko
|
Kau
|
Kam
|
Kah
|
- હવે વધારે પ્રેક્ટિસ માટે ખ, ગ, ઘ ,ચ , છ ની લાઇન લખો.
- નીચે આપેલ શબ્દો ને ઇંગ્લિશ માં લખો.
- ઉદાહરણ : ચાકડો: Chakdo, નમન: Naman
1. આગમન
2. દરિયો
3. લદાખ
4. જયેશ
5. રમેશ
6. આકાશ
7. ભાવનગર
8. સોનગઢ
9. વિશાલ
10. પ્રતિક
11. સુરત
12. અમદાવાદ
13. નવસારી
14. મુંબઈ
15. છત્રપતિ
16. રેલ્વે સ્ટેશન
17. ચારિત્ર
18. કલ્યાણ
19. રત્નાશ્રમ
20. શ્રુતિ
New Words
Carpenter Painter
Monsoon winter
summer peak peacock parrot
Sky fall
down stop swimming
Raining play school office
Class-2 will come very soon...
Class-2 will come very soon...